ચોમાસામાં મળતી ખારેકના આટલા બધા ફાયદા જાણો છો?

ચોમાસાની આ સીઝનમાં ખારેક બેસ્ટ છે. કચ્છની ખારેક હવે વિદેશોમાં પણ ફેવરિટ અને ફેમસ બની છે.

આ સીઝનમાં જાતજાતના રોગ થવાના કે ઇન્ફેક્શનના ચાન્સ પણ વધુ હોય છે

ખારેક તમને એ બધા રિસ્કમાંથી બચાવે છે.

ખારેકમાં મિનરલ્સ ભરપુર હોય છે

શાકાહારી ખોરાકમાં ભાગ્યેજ મળે તેનું આયર્ન ખારેકમાં સારી એવી માત્રામાં હોય છે.

ચોમાસામાં થતા શરદી ઉધરસથી બચવા માટે પણ ખારેક બેસ્ટ છે.

વ્યક્તિને ખુબ થાક લાગતો હોય, શારિરીક અને માનસિક કામ વધુ રહેતા હોય તેમણે ખારેક ખાવી જોઇએ

તે કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરીને હાર્ટ ડિસીઝનું રિસ્ક ઘટાડે છે.

વેઇટલોસ માટે પણ તે બેસ્ટ છે. સાંજે ચાર-પાંચ ખારેક ખાઇ લઇએ તો ભુખ લાગતી નથી.