પીપળો એ હિન્દૂ ધર્મનું એક ધાર્મિક વૃક્ષ છે. પીપળો વિષ્ણુને પ્રિય મનાય છે
ત્રણેય દેવો બ્રહ્મા , વિષ્ણુ અને મહેશનો સમાવેશ પીપળામાં થાય છે અને આ માટે જ લોકો પીપળાની પૂજા કરે છે
આ વૃક્ષની છાલની રાખને પાણીમાં ઓગળી પીવાથી ઉલટી બંધ થાય છે ગુણમાં તે શીતળ અને પિતહર છે.
લાખ રંગવામાં તેમ જ બીજા ઘણા ઉપયોગમાં આવે છે. એનું લાકડું યજ્ઞ સમિધમાં એનીવપરાય છે .
ગુણમાં તે શીતળ, પિત્તહર અને કફઘ્ન છે.
સિલોનમાં અનિરુદ્ધપુર શહેર નજીક એક પીપળાનું ઝાડ છે, જે ઈ.સ. પૂર્વે ૨૮૮માં વવાયું હતું. એમ કહેવાય છે કે જે ઝાડ નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા,