તમને ખબર છે ટીવીની શોધ કોણે અને ક્યારે કરી?

ટેલિવીઝનથી આપણને મનોરંજન, એજ્યુકેશન, વિશ્વના દરેક ખૂણાના સમાચારો તેમ જ રાજકીય પરિસ્થિતિ પણ જાણવા મળે છે

ટેલિવીઝન એ વિજ્ઞાનનો સૌથી સુંદર આવિષ્કાર છે

26 જાન્યુઆરી, 1926ના રોજ જૉન લૉગી બેયર્ડે ટીવી બનાવ્યુ હતું.

ભારતમાં પહેલી વખત ટીવી વર્ષ 1950માં આવ્યુ હતું.

બેયર્ડ અને તેમની ટીમ તેમ જ તેમના સહાયક વિલિયમ ટાઈટન પહેલા વ્યક્તિ હતા જે સૌ પ્રથમ ટીવી ઉપર પ્રસારિત થયા હતા.

એક જ શોધક દ્વારા ટેલિવિઝનની શોધ થઈ ન હતી

તેના બદલે તે ઘણા લોકોના પ્રયત્નો દ્વારા મળીને અને વર્ષોથી એકલા કામ કરતા હતા જેણે ટેક્નોલોજીના ઉત્ક્રાંતિમાં ફાળો આપ્યો હતો.

ભારતમાં ટીવીનું આગમન દિલ્હીમાં 15 સપ્ટેમ્બર, 1959 એક્સપરિમેન્ટ ટ્રાન્સમિશન હેઠળ થયું હતું.

વર્ષ 2000માં ભારતમાં એક ટીવી ચેનલ હતી, 2009માં 394 ચેનલ થઈ અને આજે આ સંખ્યા 900થી પણ વધુ છે.

2008માં વિશ્વનું પહેલું સ્માર્ટ ટીવી બનાવવામાં આવ્યું હતું.

દર વર્ષે 21 નવેમ્બરના રોજ વિશ્વ ટેલિવિઝન દિવસ મનાવવામાં આવે છે.