આપણે એવું પણ સાંભળતા આવ્યા છીએ કે આ બધું સ્ત્રી-પુરૂષ માટે અલગ અલગ મતલબ ધરાવે છે.
તેની પાછળના ખરેખર કયા કારણો છે? આંખો ફરકે તે પાછળ વિજ્ઞાન શું કહે છે?
એક શોધમાં વૈજ્ઞાનિકોએ આંખો ફરકવાના ઘણાં કારણો કહ્યાં છે.
અને તેનો અર્થ થાય કે હવે આપણે આરામ લેવાની જરૂર છે. થોડી વાર ઉંઘવાની જરૂર છે.
આપણે સમજી નથી શકતા અને આ દરમિયાન જ માંસપેશીઓ સંબંધિત સમસ્યા થાય તો આંખ ફરકે છે.
ઘણી વખત આંખો નબળી થઈ હોય કે આંખોમાં સરખી રોશની ન રહેતી હોય તો આંખો ફરકવા લાગે છે.
અને તેનું પાણી સૂકાઈ જાય છે જેના કારણે આંખો ફરકવાની શરૂ થાય છે. અને એટલે જો કમ્પ્યૂટર પર કામ કરતા હોય તો વચ્ચે વચ્ચે બ્રેક લો તે ખૂબ જરૂરી છે.
એવી સ્થિતિમાં લોહીના પ્રવાહ પર અસર પડે છે. માંસપેશીઓમાં ધપ-ધપ જેવી પ્રક્રિયા થવા લાગે છે અને આપણને બહારથી ફફડાટ જેવો અનુભવ થાય છે