ગરમ દૂધ પીવાથી ઝડપથી ઊંઘ આવે છે?

જાણો દૂધ અને ઊંઘ વચ્ચે શું છે સંબંધ

દૂધ પોષક તત્વોથી ભરપૂર એક સંપૂર્ણ આહાર છે

એવું માનવામાં આવે છે કે રાત્રે ગરમ દૂધ પીવાથી ઝડપથી ઊંઘ આવે આવે છે

આપણે નાસ્તાથી લઈને રાત્રે સૂતા પહેલા દૂધનું સેવન કરીએ છીએ

દૂધનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે.

દૂધ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે.

તેનું સેવન કરવાથી ત્વચા અને વાળ સુંદર બને છે.

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં દૂધ ખૂબ જ અસરકારક છે.

ઘણીવાર લોકો રાત્રે સૂતા પહેલા દૂધનું સેવન કરે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે ગરમ દૂધ ઝડપથી ઊંઘવામાં મદદ કરે છે.

અનિદ્રા માટે દૂધને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો ઉપાય માનવામાં આવે છે.

દૂધમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જે સેરોટોનિન અને મેલાટોનિન, બે ન્યુરોટ્રાન્સમીટરનું બિલ્ડિંદ બ્લોક છે જે ઊંઘને પ્રેરિત કરવામાં સામેલ છે

દૂધનું તાપમાન અથવા તેના બદલે ગરમ દૂધનું સેવન થોડી શાંત અને આરામદાયક લાગણી પેદા કરે છે

હૂંફાળું દૂધ ઊંઘ લાવવમાં મદદ કરે છે તે હદમાં વ્યક્તિગત તફાવતો હોઈ શકે છે.

સૂતી વખતે એક ગ્લાસ ગરમ દૂધનું સેવન બાળપણની યાદ અપાવે છે

જે મગજને સંકેત આપે છે કે સૂવાનો સમય થઈ ગયો છે.