પનીર પાછળ ગાંડા ન થશો

પનીર ખાતાં પહેલાં જાણી લો આ વાતો, નહીં તો ...

. જો તમારું બ્લડ પ્રેશર રોજ-રોજ ઓછું થતું રહે છે

તો તમારે વધારે પનીર ખાવાનું ટાળવું જોઈએ. તેમાં સોડિયમની માત્રા વધારે છે

પનીર એ પ્રોટીનનો સારો સ્રોત માનવામાં આવે છે,

પરંતુ આ રીતે પનીર ખાવું સલામત નથી. કાચું પનીર ખાવાથી ચેપ લાગવાની સંભાવના છે.

કેટલાક લોકોને કાચું પનીર પણ ખાવાનું પસંદ હોય છે.

પરંતુ આ રીતે પનીર ખાવું સલામત નથી. કાચું પનીર ખાવાથી ચેપ લાગવાની સંભાવના છે.

પનીરમાં પ્રોટીન ઉપરાંત, વિટામિન ડી, હેલ્ધી ફેટ, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા તત્વો પણ છે

તેથી, તે સ્વાસ્થ્ય માટે સારું હોવાનું મનાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેનો વપરાશ વિચાર્યા વિના કરવો જોઈએ