દૂધીનો જ્યુસ વજન ઘટાડવામાં મદદ રે છે
દૂધીના જ્યુસમાં વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, આર્યન, પોટેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે.
આ ઉપરાંત તે શરીરના બધા ઝેરી તત્વો ખેંચી શરીરને શુદ્ઘિકરણ કરી નાખે છે.
તમને હમેશા માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો કડવી દૂધીના બીજના તેલ ને માથામાં લગાવવાથી રાહત મળશે
તમારા દાંત માં સડો થઇ ગયો છે તો દૂધીના ઝાડ ની છાલ ને પીસી ને તેનું મંજન કરવાથી ફાયદો થાય છે.