ગ્રીન ટી પીવાથી શરીરમાં થશે આ જાદુઇ ફેરફાર

જે લોકો ફિટ એન્ડ ફાઇન રહેવા માગે છે તેઓ ગ્રીન ટી પીએ છે.

ગ્રીન ટી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી સાથે જોડાઇ ગઇ છે.

ડિપ્રેશન સહિતની કંઇકેટલીય બીમારીઓના ઇલાજ માટે વપરાતી ઔષધિઓમાં ગ્રીન ટીનો ઉપયોગ થાય છે.

ગ્રીન ટી પીવાથી ઘણાં પ્રકારના કેન્સર સામે લડત આપી શકાય છે એ વાતમાં કોઇ તથ્ય નથી

દાંતને સડતા અટકાવવામાં ગ્રીન ટી મહત્વનો ભાગ ભજવે છે

ગ્રીન ટીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.

તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે

ગ્રીન ટીના લાભો મેળવવાનો શ્રેષ્ઠ સમય દિવસ દરમિયાન અથવા સાંજે નાસ્તા સાથેનો છે.

ખાલી પેટ તેનું સેવન ન કરો.