અસ્થમાની સમસ્યા ધરાવતા લોકોએ સોડા દૂર રહેવું હિતાવહ છે.
સોડામાં મળતું ફોસ્ફોરિક એસિડ શરીરમાંથી કેલ્શિયમને બહાર કાઢે છે.
તે મેદસ્વિતા તો લાવે જ છે, સાથે તેનાથી કેન્સરનું જોખમ પણ અનેકગણું વધી જાય છે.
જેમાંથી મોટાભાગની શુગરની હોય છે. એટલું જ નહીં, આ શુગરને આપણું શરીર પ્રોસેસ કરી શકતું નથી.
સોડાના નિયમિત સેવનથી તમારા પર હૃદય રોગ અને તેનાથી સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ વધી જાય છે.