સૂકા નારિયેળ હ્રદય અને બ્રેન માટે છે ખૂબ જ લાભદાયી

સૂકા નારિયેળનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને વાયરલ ઈન્ફેક્શન થવાનું જોખમ ઓછું રહે છે.

આયર્નની ઊણપ દૂર

સૂકા નારિયેળમાં ખૂબ જ અધિક માત્રામાં આયર્ન રહેલું હોય છે. સૂકા નારિયેળનું સેવન કરવાથી આયર્નની ઊણપ દૂર થાય છે

રોગ પ્રતિકરાક શક્તિમાં વૃદ્ધિ થાય છે

સૂકા નારિયેળમાં પ્રોટીન, વિટામિન્સ, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ અને સેલિનિયમ રહેલા હોય છે

યાદશક્તિ મજબૂત થાય છે

સૂકા નારિયેળનું સેવન કરવાથી યાદશક્તિ મજબૂત થાય છે. માનસિક સ્વાસ્થ્ય માટે સૂકા નારિયેળ ખૂબ જ લાભદાયી છે.

સૂકા નારિયેળ ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે.

ડાયટમાં નારિયેળ શામેલ કરવાથી ગઠિયા અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યા થવાનું જોખમ ઓછું રહે છે

સૂકું નારિયેળ શરીરમાં લોહીના પ્રવાહને યોગ્ય રાખવાનું કામ કરે છે.

સૂકા નારિયેળમાં અનેક પોષકતત્વો રહેલા છે.