ઉનાળામાં ખૂબ ખાઓ ડુંગળી.. ગરમીમાં અનેક બીમારીઓ માટે દવાનું કરે છે કામ

ડુંગળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત બને છે

ડુંગળીમાં ક્રોમિયમ હોય છે.

અભ્યાસોએ પુષ્ટિ કરી છે કે ડુંગળીનો રસ બ્લડ સુગરને નિયંત્રિત કરી શકે છે.

ડુંગળીમાં ફાઈબરનું પ્રમાણ હોય છે.

જે કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓને દૂર કરી શકે છે. તે આંતરડામાં સારા બેક્ટેરિયાના વિકાસમાં મદદ કરે છે

હાડકાંને મજબૂત કરે છે

સંશોધન મુજબ ડુંગળી ઓસ્ટિયોપોરોસિસના જોખમને ઘટાડી શકે છે.

આ સિવાય ડુંગળીમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે

વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી પણ મળી આવે છે.