એકવાર ખાશો તો કાયમી બનાવશો

બીપીવાળાને થશે બઉં બેનિફિટ : મકાઇના રોટલાના છે જબરદસ્ત ફાયદા

વરસાદમાં મકાઈ ફક્ત સ્વાદ માટે જ નહીં, આરોગ્ય માટે પણ લાભદાયી છે

મકાઈ (Corn) માં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે

જરૂર ખાઓ મકાઈનો રોટલો, શરીર રહેશે સ્વસ્થ્ય

હૃદયને સ્વસ્થ્ય રાખવા માટે પણ મકાઈનો રોટલો ખૂબ ફાયદાકારક છે.

મકાઈ એક ઉત્તર ભારતીય પ્રધાન અનાજ છે

ડાયાબીટિસના દર્દીઓ પ્રમાણસર મકાઇ ખાઇ શકે છે.

આંખો નું તેજ વઘારે

આંખોના સ્વાસ્થ્ય માટે મકાઈ ને ખુબ જ સારું માનવામાં આવે છે. મકાઈ માં રહેલા વિટામિન એ, અને બીટા કેરોટીન નામના તત્વો આવેલ છે.