પોષક તત્વોથી ભરપૂર પરવળ ખાવાથી શરીરને ઘણાં બધા ફાયદા થશે

પરવળ અન્ય શાકભાજીની સરખામણીમાં મોંઘા હોય છે પણ તેના ગુણો જાણશો તો કિંમત બહુ નહીં લાગે.

વેલા પર ઉગતું આ શાક ઉનાળા દરમિયાન મળે છે.

આ શાકમાં રહેલા ગુણકારી તત્વોથી વિટામિન A, B1, B2 પણ સારા પ્રમાણમાં મળી રહે છે.

પરવળમાં સારા પ્રમાણમાં કેલ્સિયમ પણ હોય છે

જે શરીરને સ્વસ્થ બનાવે છે અને હાડકાને મજબૂત કરે છે.

પરવળથી પાચન શક્તિ નબળી હોય તો મજબતૂ બને છે,

તે લોહીમાં વધેલા સુગરના પ્રમાણને કંટ્રોલ કરે છે. વજન ઉતારવામાં ફાયદારુપ છે

જો અનુકૂળ વાતાવરણ હોય અને જગ્યા હોય તો પરવળ ઘરે પણ ઉગાવી શકાય છે

પરવળ ઉનાળાની શરુઆત થતી હોય ત્યારે તેના વેલા માટે બીજનું વાવેતર કરવું જોઈએ.