સફરજન છાલ સાથે ખાવું વધારે ગુણકારી માનવામાં આવે છે.

એક ગ્લાસ સફરજન ના જ્યુસ માં થોડીક સાકર નાખી ને પીતાશી સુકી ઉધરસ માં ફાયદો થાય છે.

સફરજન માં એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, વિટામીન-સી અને વિટામીન-બી મળી રહે છે.

મોતિયાબિંદ,ગ્લુકોમા, જેવી આંખ ની બીમારી માં પણ સફરજન ફાયદાકારક છે.

સફરજન ને ચાવી ને ખાવાથી દાંત અને પેઢા મજબૂત બને છે.

જ્ઞાનતંતુ ની નબળાઈ અને મગજ ની નબળાઈ વાળા માટે સફરજન એક ઉત્તમ ફળ છે.

જો તમે છાલ કાઢી નાખશો તો તમે સફરજન માં ૩૦% ગુણો કાઢી નાખ્યા કહેવાશે

સફરજન ના જ્યુસ માં થોડીક સાકર નાખી ને પીતાશી સુકી ઉધરસ માં ફાયદો થાય છે.

સફરજન માત્ર ફાઈબર અને જ્યુસથી ભરપૂર ફળ છે.

સફરજન માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.