ઘણા લોકોનો આઈસ્ક્રીમ ખુબ પસંદ હોય છે. તેઓ ચોમાસામાં પણ આઈસ્ક્રીમનું સેવન કરે છે. જે યોગ્ય નથી
આઈસ્ક્રીમ ઠંડો હોય છે અને ઠંડા પનીરનું સેવન કરવાથી મગજના જ્ઞાનતંતુઓ પર ખરાબ અસર પડે છે,
આઈસ્ક્રીમ ખાવાથી ગળામાં ઈન્ફેક્શનની સાથે કફની સમસ્યા પણ થઈ શકે છે.
જો તમે ચોમાસામાં આઈસ્ક્રીમનું સેવન કરો છો તો તેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જશે.
દરેક ઋતુ અનુસાર તેને અનુરુપ ખોરાક હોય છે. તેને ફોલો કરવુ જોઈએ. આઈસ્ક્રીમનું સેવન કોઈ પણ ઋતુમાં ફાયદાકારક માનવામાં આવતું નથી