મલાઈ સામાન્ય રીતે ઉચ્ચ કેલરીનો સ્ત્રોત છે અને મલાઈમાં કેટલાક ટકા કેલ્શિયમ પણ હોય છે
જો તેને સવારે નાસ્તામાં લેવામાં આવે તો લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી.
કેલરી વ્યક્તિની જરુરિયાત કરતા વધારે હોય તો વજનમાં વધારો કરે છે. માટે તમારા શ્રમને ધ્યાનમાં રાખીને મલાઈ ખાવી જોઈએ.
દૂધને ગરમ કરવાથી તેમાં રહેલું ફેટ ઉપરની તરફ આવે છે અને તે જામી જાય પછી તે મલાઈ બની જાય છે
વજનને લઈને કોઈ તકલીફ કે હ્રદયની તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે ડાયટ લેવું જોઈએ.