ઉનાળામાં વાસી ખોરાક ખાવાથી થઇ શકે છે આ નુકસાન

વાસ્તવમાં, ખોરાક બગડે છે પછી, તેમાં બેક્ટેરિયા વધવાનું શરૂ થાય છે, જે હાઇડ્રોકાર્બન અને કેન્સરનું જોખમ પેદા કરે છે.

હળવો તાવ આવવો…

વાસી ખાવાથી તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે, જેનાથી હળવો તાવ આવવા લાગે છે.

પેટમાં દુખાવો થવો….

વાસી ખોરાક ખાવાથી પેટમાં ગેસ, એસિડિટી અને પેટમાં દુખાવો થઇ શકે છે

ફૂડ પોઇઝનિંગ…

ઉનાળામાં ઊંચા તાપમાને કારણે, બેકટેરિયા ખોરાકમાં જલ્દી થવા લાગે છે જે ઝાડા અને ફૂડ પોઇઝનિંગની સમસ્યા શકે છે.

ડાયરિયા…

પાચનતંત્ર અને એન્ટિબોડી નબળાઈને લીધે, ઉનાળામાં વાસી ખાવુંએ તમને જલ્દી ડાયરિયાના શિકાર થઇ જાય છે