શિયાળામાં જોવા મળતી આ લીલી શિંગ ખાવાથી લોહી સાફ થશે,

કેન્સર સહિત કબજિયાત દૂર રાખશે

શિયાળામાં દરરોજ લીલી વાલોળનું શાક ખાવું જોઈએ

તેની શિંગથી લઈને તેના લીલા પાન આયુર્વેદમાં ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.

શિયાળામાં શાકમાર્કેટમાં લીલી વાલોળ ઢગલાબંધ જોવા મળે છે.

લીલી વાલોળ કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે.

તે આયરનથી ભરપૂર હોય છે. તેનાથી કેન્સરનો ખતરો દૂર થાય છે.

વાલોળ ખાવાથી એનર્જી લેવલ પણ સારુ બની રહે છે

આ ઉપરાંત વાલાળોમાં અમુક એવા તત્વો પણ જોવા મળે છે,

જે લોહીને સાફ કરવાનું કામ કરે છે. લોહી સાફ રહેવાથી ત્વચા સંબંધિત રોગ થવાની આશંકાઓ ખૂબ જ ઓછી રહે છે

ગામડામાં કીડા મકોડાના કરડવા પર તેના પત્તાનો રસ લગાવવાથી ફાયદો મળતો હતો.

સાથે જ તેનાથી દુખાવો પણ ઓછો થઈ જાય છે.

શરીરનો મોટાપો ઓછો કરવાનો હોય તો આ શિંગનું સેવન કરવું જોઈએ.

સાથે જ રાતે ઊંઘ ન આવવાની સમસ્યા પણ તેનાથી દૂર થાય છે.

તે ઈમ્યૂનિટી સિસ્ટમને સારુ બનાવવામાં પણ મદદ કરે છે.

શરીરના સોજાને કમ કરવા ઉપરાંત શ્વાસ સંબંધિત પરેશાનીઓને દૂર કરવામાં તે ખૂબ જ મદદ કરે છે.