પૃથ્વીની ઉંમર આશરે 4.54 અબજ વર્ષ હોવાનો અંદાજ છે
પૃથ્વીનો ધ્રુવીય પરિઘ 40,000 કિમી છે ધ્રુવીય વ્યાસ 12,714 કિમી છે.
અને લિથોસ્ફિયર (જમીન) 29.2% છે.
પોપડો (બાહ્યતમ), આવરણ અને કોર (સૌથી અંદરની).
વિષુવવૃત્ત પર પરિભ્રમણની ઝડપ 1674 kmph છે.
પૃથ્વી પરનું સૌથી ઊંડું બિંદુ પેસિફિક મહાસાગરમાં ચેલેન્જર ડીપ 11,034 મીટર છે.
પૃથ્વી આકાર ની દ્રષ્ટિ એ સૂર્યમંડળ માં 5 મો સૌથી મોટો ગ્રહ છે.તથા પાર્થિવ ગ્રહો માં સૌથી મોટો છે
તેથી ગ્રીન હાઉસ અસર તાપમાનને જાળવી રાખે છે.જેનાથી પૃથ્વી ઉપર જીવન શક્ય છે.