રિતિક અને દીપિકાની જોડીને મોટા પડદા પર જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
આ ફિલ્મમાં રિતિક-દીપિકા પહેલીવાર સાથે જોવા મળશે. થોડીક સેકન્ડના ટીઝરમાં બંને અદ્ભુત દેખાઈ રહ્યા છે.
આ સાથે અનિલ કપૂરનું પાત્ર પણ ખૂબ જ રસપ્રદ લાગે છે.
ચાહકોનું કહેવું છે કે આ ફિલ્મ ઘણા રેકોર્ડ બનાવી શકે છે.
ફાઈટર ફિલ્મ 25 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફાઈટર ફિલ્મમાં રિતિક રોશન, અનિલ કપૂર , દીપિકા પાદુકોણ, કરણ સિંહ ગ્રોવર અને અક્ષય ઓબેરોય સહિત ઘણા સ્ટાર્સ જોવા મળવાના છે
આવી સ્થિતિમાં આ ફિલ્મમાં પણ તેનું પાત્ર ઘણું ખાસ હોઈ શકે છે.