જો તમે કંઇક અલગ ટ્રાય કરવા માંગતા હોવ તો આ સ્વીટ ચીલી સોસ ટ્રાય કરો.
ચટણી માત્ર ચાઇનીઝ જ નહીં પણ કંટાળાજનક ખોરાકને સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ આપવા માટે પૂરતી છે.
બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી ગેસ પર ગરમ કરો.
મરચાં નાખીને ધીમી આંચ પર 30 સેકન્ડ સુધી પકાવો.
તેમાં ડુંગળી, સોસ, સોયા સોસ , ચીલી સોસ ઉમેરો.
1 મિનિટ માટે ગેસ પર પકાવો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
છેલ્લે ગોળ ઉમેરો અને ચટણીને 1-2 મિનિટ સુધી હલાવતા રહો અને ગેસ બંધ કરો.
જેને નાસ્તા સાથે સરળતાથી સર્વ કરી શકાય છે.