G20 Summit 2023: કોઇની સાથે હાથ મિલાવ્યો તો કોઇને ગળે મળ્યા, PM એ આ રીતે કરી મુલાકાત

આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેનાર વિશ્વભરના તમામ નેતાઓને મળ્યા હતા.

પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચેની મુલાકાતમાં ઘણી ઉષ્મા જોવા મળી હતી

આ દરમિયાન બિડેન અને પીએમ મોદીએ ગળે લગાવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીનું પણ સ્વાગત કર્યું હતું

મીટિંગ દરમિયાન બંને ખૂબ હસતા જોવા મળ્યા હતા. વેલકમ સ્પેસમાં મીટિંગ દરમિયાન બંને થોડીવાર વાતો કરતા રહ્યા.

પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે પણ મુલાકાત કરી હતી.

બેઠક દરમિયાન બંને નેતાઓ હસતા જોવા મળ્યા હતા.

PM મોદીએ G20 બેઠકમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલને પણ મળ્યા હતા.

બંને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા.

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનનું પણ વડાપ્રધાન મોદી એ સ્વાગત કર્યું હતું

બંને નેતાઓ વેલકમ સ્પેસ ખાતે મળ્યા હતા