લસણ ભોજનમાં સ્વાદ વધારવાની સાથે એક શ્રેષ્ઠ ઔષધી પણ છે.

લસણ અનેક રોગોમાં વરદાન સમાન સાબિત થાય છે.

લસણ લોહીને પાતળુ કરે છે જેને કારણે આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધુ સારી રીતે થાય છે.

લસણ હાર્ટ એટેક સામે રક્ષણ આપે છે. તે તમારી નળીઓને સાંકડી થતા અથવા તો કડક થતા અટકાવે છે

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લસણ કરતા ઉત્તમ બીજુ કશું જ નથી.

લસણ ડાયાબિટિસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક છે. તે શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ વધારે છે

જો તમે નિયમિતપણે લસણ જેવા સુપરફૂડનું સેવન કરો છો,

તમે કેન્સરના કોષોને ફેલાતા અટકાવવામાં મદદ કરી શકો છો. વાસ્તવમાં, શેકેલું લસણ ખાવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પણ મટાડી શકાય છે.

લસણમાં પોટેશિયમ, ફાઈબર, વિટામિન સી અને બી 6 જેવા પોષકતત્વો રહેલા હોય છે

તાવ આવતો હોય કે શરદી થઈ હોય તો તેમાં લસણ ખૂબ જ અકસીર ઉપાય છે.