ગેટવે ઓફ ઇન્ડિયા

મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઇ શહેરના દક્ષિણ ભાગના દરિયાકિનારે કોલાબા વિસ્તારમાં આવેલું સ્મારક પ્રવેશદ્વાર છે.

આ ઇમારત ૨૬ મીટર જેટલી ઉંચાઇ ધરાવે છે

અહીં પર્યટકો માટે નૌકા-વિહાર સેવા ઉપલબ્ધ છે.

તેના નિર્માણ માટે પીળા રંગના આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગેટવે ઓફ ઈન્ડિયા 1924માં મુંબઈમાં દરિયા કિનારે બનાવવામાં આવ્યું હતું.

આ ભારત નું એક ઐતિહાસિક સ્મારક છે

ગેટ વે ઓફ ઇન્ડિયા ભારત ના મુખ્ય શહેર મુંબઈ ના દક્ષિણમા બીચ પર સ્થિત છે

ગેટવે ઓફ્ ઇન્ડિયા એ ભારતની મુંબઇમાં 20 મી સદી દરમિયાન બનેલું એક કમાન સ્મારક છે.

સ્મારકનું નિર્માણ 1911 માં ભારતની મુલાકાત વખતે એપોલો બંદર પર કિંગ જ્યોર્જ પાંચમ અને રાણી મેરીના ઉતરાણના પ્રસંગ માટે કરવામાં આવ્યું હતું.