ઘી એક, ફાયદા અનેક

ઘી ખાવાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે..

ઘીમાં વિટામિન- કે રહેલું છે. ...

જો તમે વજન ઉતારવા માંગતા હો તો ઘી નહીં, તેલ છોડો.

ઘી ફક્ત તંદુરસ્તી માટે જ લાભદાયી છે એવું નથી. તે સૌંદર્યવર્ધક પણ છે.

જો તમારા હોઠ ફાટી જતા હોય કે ખૂબ શુષ્ક રહેતા હોય તો રાત્રે હોઠ ઉપર ઘી લગાવો.

જો તમારે લાંબા, ચમકતા, સ્વસ્થ વાળ જોઈતા હોય તો ઘીનું સેવન કરો.

તેનાથી વાળ તો સ્વસ્થ બનશે જ, સાથે સાથે ખોડાની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે.

ઘી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

ઘીમાં ઓમેગા- 6 ફેટી એસિડ રહેલ છે, જે પાચનને સરળ બનાવે છે.