ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે

હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે

ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત, 1021 મીટર ઊંચાઇ છે

ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને 866 મંદિરો આવેલા છે.

લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ 9,999 પગથિયા છે.

ગિરનારએ જ્વાળામુ્ખી દવારા બનેલો પર્વત છે.

ગિરનારની પરિક્રમા ખૂબ પ્રચલીત છે.

ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદાજુદા સ્થળોએથીલોકો આવે છે.

કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે.

આમ આ યાત્રાનાં ઘણા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે