ચોમાસામાં શાળાએ જતા બાળકોને આ નાસ્તા જરૂર આપો, જે રાખશે તંદુરસ્ત

વેજ કટલેસ સવારમાં તંદુરસ્ત ખોરાક પર ભાર મૂકવામાં આવે છે. જેમાં વેજ કટલેસને પણ શોખથી ખવાય છે.

પૌંઆ

પૌંઆને પલાળી બટાટા, ટામેટાં, ડુંગળીને શેકી (ફ્રાય કરી) તેને ખાવાની મઝા જ અલગ છે.

વેજ ઈડલી

રવા કે દાળને ચોખામાં મિશ્રણ કરી તેનું ખીરૂ તૈયાર કરી બનાવવામાં આવે છે.

ઉપમા

રવાના ઉપમાની રીત પૌંઆની જેમ સરળ છે ટામેટાં અથવા ડુંગળીનો ઉપયોગ કરી શકાય.

વેજ પુલાવ

રાઈ કે જીરાનો સહેજ વઘાર કરીને ખાઈ શકાય છે. અથવા ટામેટાં, ડુંગળી, વટાણાં, કેપ્સીકમ નાખીને બાફીને પણ ગરમાગરમ ખાવાની મઝા આવે છે.