સોનુ ઓક્ટોમ્બર માં અત્યાર સુધી 3 હજાર રૂપિયાથી વધુ મોંઘુ થયું .

ચાંદી પણ 71,360 રૂપિયા પર પહોંચી.

24 કૅરેટ સોના ની કિંમત 324 રૂપિયા વધીને 60,888 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

જયારે 18 કેરેટ સોના ની કિંમત વધી ને 45,666 થઈ ગઈ છે

તેમજ ચાંદી પણ 356 રૂપિયા વધી ને

71,360 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

સોના ના ભાવ વધવાના કારણો

દિવાળી સુધી સ્થાનિક બજારમાં સોનાની મજબૂત માંગ રહેશે.

ત્યારે લગ્નસરાની સિઝન માં ઘણું સોનુ ખરીદવમા આવશે.

આ આધાર પૂરો પાડે છે.

આ સિવાય સ્થાનિક બજારમાં તહેવારોની માંગ વધશે.આ પછી લગ્ન ની સીઝન શરૂ થશે.

આવી સ્થિતિ માં માંગ વધવા થી કિંમત પર અસર થશે.

જેના કારણે દિવાળી સુધી માં સોનુ 62 હજાર અને

ચાંદી 75 હજાર સુધી જઈ શકે છે.