બહુ જ ફાયદાકારક છે લીલું લસણ

શિયાળામાં રોજ લીલું લસણ ખાવાથી ઈમ્યૂનિટી એકદમ સ્ટ્રોન્ગ બને છે અને નાની-મોટી સમસ્યાઓ સામે રક્ષણ મળે છે.

લીલાં લસણમાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે.

જેશી તેને ખાવાથી અપચો અને ઈનડાઈજેશનની તકલીફ દૂર થાય છે.

શિયાળામાં થતી બીમારીઓ કરે છે દૂર

ઠંડીમાં શરદી, કફ, ખાંસી, અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવી શ્વસનતંત્રની તકલીફો વકરવાની સૌથી વધુ શક્યતાઓ હોય છે

કિડની માટે બેસ્ટ

લીલાં લસણમાં ડાઈયૂરેટિક પ્રોપર્ટી હોવાથી તે કિડનીમાં રહેલાં ટોક્સિન્સ દૂર કરવામાં મદદ કરે છે

બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રૂવ કરે છે

લીલાં લસણમાં રહેલું વિટામિન સી આયર્નના એબ્સોર્બશનમાં મદદ કરે છે.

લીલાં લસણમાં રહેલું પોલીસલ્ફાઈડ હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે.

સાથે જ તેમાં રહેલું મેંગ્નીઝ હાર્ટના રોગો સામે પણ રક્ષણ કરે છે અને બોડીમાં બેડ કોલેસ્ટ્રોલને વધતાં રોકે છે