તમારા બાળકને આંખમાં નંબર આવી ગયા છે?

તો આ નેચરલ ટિપ્સ કરી દેશે દૂર, થોડાં જ સમયમાં હટી જશે ચશ્મા

માખણ

કેલ્શિયમ અને વિટામિન એની કમી દૂર કરવા માટે માખણ અને દૂધને બાળકના આહારમાં સામેલ કરો.

ગાજર જ્યૂસ

ગાજર પણ આંખો માટે હિતકારી છે બાળકને ગાજર ખવડાવો. જો બાળક ગાજર ખાવામાં આનાકાની કરે તો તેને ગાજરનું જ્યુસ આપો

ત્રિફલા ચૂર્ણ

આંખના નંબર ઉતારવા માટે ત્રિફળા ચૂર્ણ પણ કારગર છે. ત્રિફલાચૂર્ણ હરડે, બહેડા, આમળા ઉપકારક છે.

એલચી અને વરિયાળી

રાત્રે સૂતા પહેલા દૂધમાં એલચીવાળું દૂધ પીવાની આદત પાડો. આ દૂધ બાળક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.