હોકી ભારતની રાષ્ટિય રમત છે

આ રમતમાં બે ટુકડીઓ સામસામે રમે છે.હોકી નામ વડે ઓળખાતી અંગ્રેજી જે (J) આકારની લાકડી વડે દડાને સામેની ટુકડીની જાળી(ગોલપોસ્ટ)માં દાખલ કરાવવાનો હોય છે.

મોટે ભાગે આ રમત સમ્જાતીય ટીમો વચ્ચે રમાય છે

પણક્યારેક તે પુરુષો અને મહિલાઓ ની મિશ્ર તીમો વચ્ચે પણ રમાય છે.

રમતની નિયંત્રણ સંસ્થા એ ૧૧૬ સદસ્ય ધરાવતી ઍન્ટરનેશનલ હૉકી ફેડરેશન તરીકે ઓળખાય છે

પુરોષોની હૉકી દરેક ઉનાળુ ઑલમ્પિકમાં ૧૯૦૮થી (૧૯૧૨ અને ૧૯૨૪ સિવાય)રમાય છે. જ્યારે મહિલા હૉકી ૧૯૮૦માં શરૂ થઈ હતી.

આધુનિક ફીલ્ડ હૉકી સ્ટીક અંગ્રેજી ના અક્ષર J આકારની હોય છે

તે લાકડું, ફાયબર ગ્લાસ કે કાર્બન ફાયબરને મિશ્ર કરીને બનાવાય છે

રમવાના છેડા પર એક અંકોડા જેવો ભાગ હોય છે.

મેદાની હૉકી સમાન દેખાતી રમતના ૪ હજાર વર્ષ જૂના ચિત્ર ઈજીપ્તમાં મળી આવ્યાં છે.

અર્વાચીન હૉકીને શરુઆત ઈંગલેંન્ડમાં ૧૮મી સદીના મધ્ય ભાગમાં ખાસ કરીને શાળાઓમાં થઈ

૧૮૪૯માં બ્લેકીથ ઈશાન લંડનમાં સૌ પ્રથમ હૉકી ક્લબ સ્થપાયું. મેદાની હૉકી ભારત અને પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત છે