પવિત્ર અને રમણીયસ્થળ વિશ્વેશ્વર

બનાસ નદીના કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવની જગ્યા હજારો વર્ષ પુરાણી અત્યંત પવિત્ર અને રમણીય છે. ‍

આ મંદિરનો ઇતિહાસેંકડો વર્ષ પુરાણા આ મંદિર વિશે એવુ કહેવાય છે

બનાસ નદીના કિનારે આવેલ આ સ્થળે નદીનો પ્રવાહ વહેતો હોય ત્યારે રમણીયતા તેની વધી જાય છે.

સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવું

પાલનપુર ઈકબાલગઢથી જઈ શકાય છે.

આ પવિત્ર સ્થળે શ્રાવણ માસમાં ભાવિકોની સખત ભીડ રહે છે

અને દર મહાશિવરાત્રિએ અહી મોટો મેળો ભરાય છે

આ રમણીય સ્થળે શ્રાવણ માસમાં દુરદુરથી પર્યટકો મોટી સંખ્યામાં પિકનીક મનાવવા આવે છે

આ સ્થળે આવવા માટે ખાનગી વાહનો ઉપરાંત સરકારી બસોની વિશેષ સુવિધા ધારા યાત્રિકોને અનેક સગવડો આપવામાં આવે છે.