કઈ રીતે કામ કરે છે ઈલેક્ટ્રિક વાહનની બેટરી?

ઇલેક્ટ્રિક કાર ચલાવવી પેટ્રોલ-ડીઝલ કારની સરખામણીએ સસ્તી હોય છે.

ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માં પ્રતિદિન નવી ટેક્નોલોજી ની લહેર છવાઇ રહી છે.

આ સિવાય ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ આપણા પર્યાવરણ માટે પણ લાભદાયી છે.

ઇલેક્ટ્રિક વાહનો શું છે અને કઇ રીતે કરે છે કામ?

ઇલેક્ટ્રિક વાહન કાં તો લિથિયમ-આયન બેટરી પેક અથવા નિકલ-મેટલ હાઇડ્રાઇડ દ્વારા સંચાલિત હોય છે.

સૌથી પ્રાથમિક તબક્કામાં બેટરીમાં અનેક અલગ અલગ સેલ્સ હોય છે

જેને એક સાથે પેક કરવામાં આવે છે જેથી બેટરીને એક ચેસની અંદર ફીટ કરી શકાય

બેટરી એકમની ઉર્જા ક્ષમતા માપવા માટે વપરાતા એકમને કિલોવોટ-અવર (અથવા kWh) કહેવાય છે.

આ વસ્તુને તમે એક રન-ઓફ-ધ-મિલ ઇન્ટર્નલ કોમ્બ્યુશન એન્જીન તરીકે વિચારો.

તેથી ઇલેક્ટ્રિક વાહનોની બેટરીની ક્ષમતા જેટલી વધુ હશે,

તેટલી જ વધુ રેન્જ મળશે અને તેટલો જ પાવર વધુ મળશે.

સૌ પ્રથમ તો બેટરી પેક્સ ખૂબ મોટા હોય છે.

બીજી વાત કે આ ટેક્નોલોજી બજારમાં હજુ પણ નવી છે અને હજુ વધુ આધુનિક અને પ્રોગ્રેસ તરફ છે.

આ સિવાય સૌથી મહત્વનું પરીબળ છે કે

ઇલેક્ટ્રિક કારને ડ્રાઇવ કરતી સમયે કોઇ ઉત્સર્જન થતું નથી.