મેંદા માં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી છાણી લો
હવે મિલ્કપપાવડર, એસેન્સ નાંખી ફેંટો, પછી થોડું થોડું દૂધ અને થોડી થોડી સુખી સામગ્રી નાખી બરાબર ફેટી લો.
પ્રિહિટ ઓવન માં 180ડિગ્રી પર 40 થી 45 મિનિટ બેક કરો.
બધી સ્લાઈસ પર ખાંડ સીરપ લગાવો.
એક સ્લાઈસ મૂકો, પછી તેના પર ફરી થી આઇસિંગ ની લેયર બનાવો
તેના પર સ્ટ્રોબેરી ના ટુકડા મુકો અને બીજી સ્લાઈસ મુકો
અને કેક ને આઇસિંગ થી કવર કરી લો અને ફ્રીઝ માં 10 મિનિટ મૂકી દો.
આ ગનાશ ને કેક પર નાખો.તેના પર ક્રીમ,સ્ટ્રોબેરી અને ગોલ્ડન સ્પ્રિંકલ થી ડેકોરેશન કરો