મેથીના સ્વાદ અને સુગંધની સાથે મેથી થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તે તૃષ્ણાંત અને અનુકૂળ પણ હોય છે.
ઘઉંનો લોટ,બારીક સમારેલી મેથી,લીલા મરચાની પેસ્ટ,લાલ મરચાંનો પાવડર,હળદર,જીરું, તેલ,તલ,ચણાનો લોટ,મીઠું,
બધી સામગ્રીને એક ઊંડા બાઉલમાં ભેગી કરો અને પૂરતા પાણીનો ઉપયોગ કરીને અર્ધ-સુંવાળીં કણિક તૈયાર કરો.
અને દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં થોડો આખા ઘઉંનો લોટ વાપરીને વણી લો.
અને દરેક થેપલાને, મધ્યમ તાપ પર, તેલનો ઉપયોગ કરીને, બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.
અને મેથી થેપલાને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.