શ્રીખંડ બનાવવા માટેની મુખ્ય જરૂરીયાત છે ચક્કો જે બનાવાવો ખૂબ સરળ છે.
આખી રાત પાણી નીચોવા લટકાવી દેવુ.
ચક્કાનાં વજન જેટલી ખાંડ ચક્કામાં ભેળવીને ખાંડ ઓગળી જાય ત્યા સુધી થોડી થોડી વારે ભેળવતાં રહેવુ
ખાંડ અને ચક્કો સમરસ થઈજાય પછી મિશ્રણને જાડી ગરણીમાં નાખી શ્રીખંડ માંથી ગઠ્ઠઠા કાઢી લેવા.
પિસ્તાની કાતરીઓ તથા કેસર ભેળવીને પીરસી શકાય છે.
ખાંસ કરીને નાંરગી, દ્રાક્ષ, અનાનસ, સ્ટ્રૉબેરી, જેવા ફળો અજમાવવા જેવા છે.
શ્રીખંડ હમેશા ઠંડો પીરસવો અને ફળો શ્રીખંડ આરોગતા પહેલા ઉમેરવા.