અમદાવાદનું મહત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ છે. એટલે થોડી ગરમી લાગી રહી છે. જ્યારે રાતનું તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે. જેના કારણે સવારે થોડી ઠંડી લાગે છે.
આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. આ સાથે ગુજરાતમાં વરસાદ થશે કે નહીં તે અંગે પણ અનુમાન કર્યુ છે.
મોટાભાગે ડ્રાય વેધર રહી શકે છે.
જે રીતે અત્યારે ચાલુ છે તેમાં કદાચ એકાદ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે.
જેના કારણે બપોરે ગરમીનો અનુભવ થાય છે.
જેનું કારણ એ છે કે, અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી ભેજ આવ્યો છે જેથી તાપમાનમાં ઘટાડો થયો નથી.
હાલ ભેજ નીચેના લેવલ પર રહે છે. જેથી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ થઇ જાય છે.
યથાવત રહેવાની સંભાવના છે.