જો ઘરઆંગણે છે પારિજાતનું વૃક્ષ તો તમે છો નસીબદાર,

પારિજાતના પાંદડાનો ઉપયોગ તાવ, ખાંસી, સિયાટિકા તેમજ કબજિયાત જેવા રોગોને દૂર કરવા માટે થાય છે.

પારિજાતના ફૂલોમાંથી તૈયાર કરેલા તેલમાં એલર્જી વિરોધી ગુણધર્મો છે,

જે વિવિધ ફંગલ અને બેક્ટેરિયલ ચેપને અટકાવવામાં મદદ કરે છે.

તેના તેલનો ઉપયોગ ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે,

જેમ કે બોડી સીરમ અને ફેસ ક્રિમ.

પારિજાતના પાંદડામાંથી તૈયાર કરાયેલી હર્બલ ચા, એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર છે

તે થાક દૂર કરવામાં અને મનને શાંત કરવામાં મદદરૂપ થાય છે.

તે મન, હૃદય, પેટ અને શરીરના દરેક ભાગ માટે ફાયદાકારક છે.

પારિજાતના ફૂલો, પાંદડા, દાંડી અને બીજનો ઉપયોગ કરીને તેમાંથી વિવિધ બ્યુટી પ્રોડક્ટો પણ બનાવવામાં આવે છે.