ચોમાસામાં ઝેરી સાપ કરડે તો જઇ શકે છે તમારો જીવ, તાત્કાલિક કરો આ ઉપાય

સૌ પ્રથમ જોવું કે જ્યાં સાપ કરડ્યો હોય ત્યાં દાંતના કેટલા નિશાન છે.ઝેરી સાપ કરડે તો તેના માત્ર બે દાંતના નિશાન ઉપજે છે

જયારે ઝેરી સાપ કરડે ત્યારે તે ભાગને સ્વચ્છ કરી ઢાંકી દેવો

ત્યારબાદ દંશથી હૃદય તરફના ભાગે પાટો બાંધવો જેથી ઝેરનું પરિભ્રમણ અટકે.પાટો અત્યંત મજબુત બાંધવો.

ત્યારબાદ તાત્કાલિક વિષ પ્રતિરોધક રસી રાખતા દવાખાના કે ડોક્ટર અથવા 108નો સંપર્ક કરવો

ગરમીની ઋતુ શરૂ થતા અવાવરુ જગ્યા,જમીન પર બેસવા કે સુવાનું ટાળવું જોઈએ.

સૂકાયેલા ઘાસ, બળતણ કે પથ્થરના ઢગલા સાપને રહેવા માટે અનુકુળ હોય છે

તેથી ત્યાં જતા સાવચેતી દાખવવી, ઉપરાંત રાત્રિના સમયે ટોર્ચનો ઉપયોગ કરવો જોઈએ.

ઉપરાંત રાત્રિના સમયે ટોર્ચનો ઉપયોગ કરવો જોઈએ

ઘરમાં સાપથી સુરક્ષિત રહેવા પાણી અંદરથી બહાર જવાનો રસ્તો જાળીથી ઢાંકી દેવો અને ઘરના પોલાણો પૂરી સાપને ઘરમાં આવતો રોકી શકાય છે