સતત ACમાં રહેતા હશો તો બનશો આ ગંભીર બિમારીના શિકાર શ્વસનતંત્રમાં સમસ્યાઓ

ACના વધુ પડતા સંપર્કમાં રહેવાથી નાક અને ગળા સંબંધિત શ્વાસ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

અસ્થમા અને એલર્જીની સમસ્યામાં વધારો કરે છે

જેઓ પહેલાંથી જ અસ્થમા, એલર્જીથી પીડિત છે તેમના પર AC નો વધુ પડતો ઉપયોગ ખરાબ અસર કરે છે

ડિહાઇડ્રેશન અને ત્વચાનું જોખમ

ત્વચાને શુષ્ક પણ બનાવી શકે છે અને તમારા ચહેરા પર કરચલીઓ જલ્દી દેખાઈ શકે છે.

શરદીનું જોખમ વધશે

જો તમે એસી ચાલતી હોય એવી જગ્યાએ લાંબો સમય બેસી રહો તો ઘણા લોકોને તેનાથી શરદી અને તાવ પણ આવે છે.

AC ના કારણે ઘણા લોકોને સાંધાનો દુખાવો થવા લાગે છે.

AC નો વધુ પડતો ઉપયોગ તમને સ્થૂળતાનો શિકાર બનાવી શકે છે