બંજી જમ્પિંગના છો શોખીન, તો આ 4 જગ્યા છે પરફેક્ટ

કેટલાકને ટ્રેકિંગનો શોખ હોય છે. તો કેટલાક લોકો લોંગ બંજી જમ્પિંગના શોખ પણ રાખે છે

જો તમે દિલ્હીની નજીક રહો છો તો જમ્પિંગ માટે ઋષિકેશ જઇ શકો છો

ઋષિકેશના મોહન ચટ્ટીમાં બંજી જમ્પિંગ સ્પૉટ છે. આ જગ્યાએ બંજી જમ્પિંગ માટે અનેક પ્લેટફોર્મ છે જે સપાટીથી 83 મીટર ઉપર શિખર પર છે.

લોનાવાલા સૌથી સુરક્ષિત જમ્પિંગ સ્પૉટ છે.

લોનાવાલા ચિક્કી અને ટ્રેકિંગ માટે પ્રસિદ્ધ છે. અહીં જમ્પિંગ પ્લેટફોર્મ 45 મીટર શિખર પર છે. જ્યાં એક લીપ 4 થી 5 મિનિટનું હોય છે

બંજી જમ્પિંગ માટે બેંગ્લોર પણ સૌથી યોગ્ય સ્પૉટ છે.

તમે અહીં 80થી 130 ફૂટની ઉંચાઇ છે એડવેન્ચર જંપનો આનંદ લઇ શકે છે. આ સ્પૉટનું નામ ઓઝોન એડવેન્ચર છે.

તમારે ગ્રેવિટી ઝોનમાં એકવાર જમ્પિંગની મજા જરુર લેવી જોઇએ.

તમે અંજુના બીચ પર આ સ્પૉટને સરળતાથી શોધી શકો છો. તમે અહીં 25 મીટર શિખરેથી જમ્પ કરી શકો છો.