વધુ તીખુ ખાવાના શોખીન છો તો જાણી લો તેના આ નુકસાન

કોઈને ગળ્યું તો કોઈને એકદમ તીખું અને ચટપટું ફૂડ ખાવાનું પસંદ હોય છે. પરંતુ બંને પ્રકારના ફૂડ વધારે પ્રમાણમાં ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

રાતના સમયે વધુ માત્રામાં તીખુ ખાઇને સુવાથી ગેસ્ટ્રિક ગ્લેન્ડ ખરાબ થઇ શકે છે.

સાથે સાથે અપચો અને ઉંઘ ન આવવાની સમસ્યા પણ ઉદભવે છે.

જરુર કરતા વધુ તીખુ ખાવાથી મેટાબોલિઝમ ધીમુ થઇ જાય છે

અને ખાવાને પચવામાં સમય લાગે છે તેની ખરાબ અસર તમારા એનર્જી લેવલ પર પણ પડે છે.

મરચામાં કેપસાઇસિન નામનો એક પદાર્થ હોય છે જે વ્યક્તિમાં એસિડીટીની સમસ્યા ઉભી કરે છે.

એલર્જીક સમસ્યાનું કારણ બની શકે છે

શ્વસન સબંધી સમસ્યાઓ અને ખરાજવું થવાનું જોખમ વધે છે

લીલા મરચા વધારે ખાવામા આવે તો સ્કિન ની સમસ્યા થઈ શકે છે