ઉનાળામાં ઠંડુ પાણી પીતા હોય તો ચેતી જજોઃ પાચન સંબંધી સમસ્યાઓઃ

વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પાચનતંત્ર પર અસર પડે છે. જેના કારણે ખોરાક પચવામાં સમસ્યા થઈ શકે છે.

માથાનો દુખાવોઃ

સતત વધુ પડતું ઠંડુ પાણી પીવાથી બ્રેન ફ્રીઝની સમસ્યા થઈ શકે છે

હાર્ટ રેટ ઓછા થાય છેઃ-

વધારે પડતું ઠંડુ પાણી પીવાથી હૃદયના ધબકારા ઘટી શકે છે.

વજન વધવાનું જોખમઃ

ઠંડુ પાણી શરીરની ચરબીને સખત બનાવે છે જેના કારણે ચરબી બર્ન કરવામાં સમસ્યા થાય છે.

કબજિયાતની સમસ્યાઃ

આંતરડા પણ સંકુચિત થાય છે જે કબજિયાતના મુખ્ય કારણોમાંનું એક છે.