ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, મિનરલ, અને વીટામિન્સ વધુ માત્રામાં હોય છે.
પલાળેલા ચણામાં ફાઈબરની માત્રા પણ ખુબ વધારે હોય છે.
અંકુરિત ચણા શરીરની માંસપેશીઓને તાકાતવર બનાવે છે અને શરીર એકદમ વ્રજ સમાન બનાવે છે
તે પચવામાં હળવા, ઠંડા, રંગ સુધારનાર અને બળવર્ધક છે.
રોજ પલાળેલા ચણા ખાવાથી કમજોરી દૂર થાય છે