બાજરીના રોટલા ખાશો તો નહીં ખાવા પડે દવાખાનાના ધક્કા,

બાજરીના રોટલા ખાવાથી શરીરને પુરતી એનર્જી અને તાકાત મળે છે.

બાજરી ખાશો તો નહીં રહે અપચાની ફરિયાદ

બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે.જેથી બાજરીના રોટલા ખાધા પછી સરળતાથી પચી જાય છે.

ડાયાબિટીસ અને કેન્સર ખતરો ઘટશે

બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ અને કેંસર જેવી બીમારીઓનો ખતરો ઘટશે

વજન ઘટાડવા માટે ઉપયોગી છે બાજરી

બાજરીન રોટલો ખાધા બાદ લાંબા સમય સુધી પટે ભરેલું રહે છે.જેથી વારંવાર ભુખ નથી લાગતી

શક્તિનો સોર્સ છે બાજરી

બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે જેથી તેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે.