નિયમિત રીતે મગ ખાશો તો જીવનમાં ક્યારેય કોઈ દવા નહીં લેવી પડે!

ફણગાવેલા મગ એન્ટી ઓક્સીડેન્ટ ગુણો થી ભરપૂર હોય છે

ફણગાવેલા મગને સવારે નાસ્તામાં ખાલી પેટ ખાવાથી વધારે ફાયદો થાય છે.

જે લોકોને શરીરમાં નબળાઈ રહે છે તેમણે રોજ સવારમાં ફણગાવેલા મગ ખાલી પેટ ખાવા જોઈએ.

ફણગાવેલા મગમાં ફેટની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

તમે ઈચ્છો તો સલાડ અથવા ચાટના રૂપમાં પણ ફણગાવેલા મગને ખાઈ શકો છો

ફણગાવેલા મગ ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે,

દરરોજ ફણગાવેલા મગ અથવા મગનું પાણી પીવાથી સ્કીન અને વાળની સમસ્યામાં પણ ઘણો ફાયદો થાય છે.

કેન્સરના દર્દી માટે પણ મગ ખાવા ખૂબ અસરકારક રહે છે.

મગ પોષક તત્ત્વ યુક્ત અને શક્તિશાળી હોય છે