આ રીતે બનાવશો ભાત તો એક એક દાણો છૂટો હશે

ઘણા લોકો થી ભાત ગળી જાય છે અથવા તો છુટા નથી પડતા

સ્ટેપ 1

એક તપેલી માં ચોખા અને પાણી નાખી ઉકળવા મુકો

સ્ટેપ 2

હવે તેમાં સ્વાદ અનુસાર મીઠુ એક ચમચી ઘી અને અડધું લીંબૂ નાખી દેવું

સ્ટેપ 3

હવે તેને ઉકરવા દો અને ધ્યાન રાખો કે બધું પાણી સુકાઈ ના જાય

સ્ટેપ 4

ચોખાના દાણા સરખા ચઢી જય એટલે બાકીનું પાણી ગરણી ની મદદ થી કાઢી નાખો

સ્ટેપ 5

બસ હવે તમારો છૂટો અને એકદમ વ્હાઇટ ભાત તૈયાર છે