રોજ માત્ર 1 ચમચી એપ્પલ સાઈડર વિનેગર લેશો તો શરીર રહેશે નિરોગી અને ઝડપથી ઘટશે વજન

'એપલ સીડર વિનેગર' વિદેશોમાં બહુ જ પ્રચલિત છે.

તેનાથી હેલ્થને ઘણા ફાયદા થવા ઉપરાંત વજન પણ ઊતરે છે.

રોજ 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી એસીવી મિક્સ કરીને પીવાથી ઘણાં ફાયદા મળે છે.

તે પાચકરસોને મેન્ટેન કરે છે. જેથી ખોટી ભૂખ લાગતી નથી.

ટાઇપ 2 ડાયાબિટીસમાં Acv લેવાથી શુગરનું પ્રમાણ જળવાય છે

Acv લેવાથી ટ્રાઇગ્લિસરાઇડ પણ ઘટે છે

તેમાં આવેલા એન્ટીઓક્સીડેન્ટ LDL કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે અને હાર્ટના રોગથી દૂર રહેવાય છે.

અપચો, ગેસ, વાયુ, એસિડિટી વગેરે પાચનને લગતા રોગો ઓછા થાય છે

Acvથી શરીર કેલ્શિયમ એબ્સોર્બ કરીને હાડકાં મજબૂત બનાવે છે