લાંબા સમય સુધી ઈયરફોનનો ઉપયોગ કરવાથી મગજ પર અસર થાય છે.
તમે લાંબા સમય સુધી ઈયરફોનનો ઉપયોગ કરીને પણ બહેરાશનો શિકાર બની શકો છો
ઈયર ફોનને સાફ કર્યા વિના સતત ઉપયોગ કરવાથી કાનની અંદર ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન થઈ શકે છે.
જેના કારણે તેને માથાનો દુખાવો અથવા અનિદ્રાની બીમારી થઈ શકે છે.
આ એક એવો રોગ છે જેમાં કાનની અંદર સતત સીટી કે પવન ફૂંકાવા જેવા અવાજો આવે છે.