ધૌલીનાગ મંદિર ઉત્તરાખંડના બાગેશ્વરમાં આવેલું છે. ધૌલી નાગને કાલિયા નાગનો સૌથી મોટો પુત્ર માનવામાં આવે છે
એવી માન્યતા છે કે નાગપંચમીના દિવસે અહીં દર્શન કરવાથી કાલસર્પ દોષ અને સર્પદંશ દોષ દૂર થાય છે.
આ પ્રાચીન નાગ મંદિર કર્કોટક નામની પહાડીની ટોચ પર બનેલ છે.
નાગ પંચમીના દિવસે આ મંદિરમાં લોકો નાગ દેવતાને દૂધ ચઢાવે છે અને ગંગાના જળનો અભિષેક કરે છે.
આ મંદિરમાં ત્રીસ હજાર સાપની મૂર્તિઓ સ્થાપિત છે. આ મંદિરમાં નાગરાજ અને તેમની પત્ની નાગાયક્ષી દેવીની મૂર્તિ છે.
નાગ પંચમીના દિવસે દૂર-દૂરથી લોકો અહીં નાગ દેવની પૂજા કરવા આવે છે
એવું માનવામાં આવે છે કે વર્ષો પહેલા આ જગ્યાએ એક મહિલાએ સાપને જન્મ આપ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ સાપને મારી નાખ્યો હતો.